⌛️Biggest Competition Registration Ends Soon, So Don't Wait

સમગ્ર ઉપલેટા તાલુકાના કોઈપણ ગામના નર્સરી થી ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બિલકુલ "ફ્રિ" માં

"મેગા ટેલેન્ટ કોમ્પિટિશન"નું પહેલી વખત ઉપલેટામાં ભવ્ય આયોજન.

Step #1 – See the Image to Know More

નીચેનો મેસેજ સંપૂર્ણ વાંચી રજીસ્ટ્રેશન કરાવો, આવડી મોટી તક ચૂકશો નહીં.

💠 સમગ્ર ઉપલેટા શહેરની અને ઉપલેટા તાલુકાના કોઈપણ ગામની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા નર્સરી થી ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે

🔹 "મેગા ટેલેન્ટ કોમ્પિટિશન"નું પહેલી વખત ભવ્ય આયોજન.

🙋🏻 સ્પર્ધામાં ટોટલ 10 કૃતિ છે, બાળક કોઈપણ એકજ કૃતિમાં ભાગ લઈ શકશે.

🙋🏻‍♂️ ઉંમર વાઈઝ 6 કેટેગરી રાખેલ છે, માટે જન્મતારીખ સાચી લખવી.

🏅ભાગ લેનાર તમામ બાળકોને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે, માટે નીચે આપેલ માહિતી ટાઈપ કરો ત્યારે આખુ અને સાચું નામ લખવું. આ ઉપરાંત ભાગ લેનાર તમામને સફળતા લક્ષી અને કારકિર્દી લક્ષી ક્યારેય ના સાંભળ્યું હોય એવું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

🎁 વિજેતા થનાર બાળકોને ટ્રોફી તેમજ એજ્યુકેશન રિલેટેડ અલગ અલગ પ્રકારની પાંચ યુનિક ગિફ્ટ આપવામાં આવશે.

હમણાં જ તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો.

Talent Competition
Limited Time Offer
Minutes
Seconds