💠 સમગ્ર ઉપલેટા શહેરની અને ઉપલેટા તાલુકાના કોઈપણ ગામની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા નર્સરી થી ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે
🔹 "મેગા ટેલેન્ટ કોમ્પિટિશન"નું પહેલી વખત ભવ્ય આયોજન.
🙋🏻 સ્પર્ધામાં ટોટલ 10 કૃતિ છે, બાળક કોઈપણ એકજ કૃતિમાં ભાગ લઈ શકશે.
🙋🏻♂️ ઉંમર વાઈઝ 6 કેટેગરી રાખેલ છે, માટે જન્મતારીખ સાચી લખવી.
🏅ભાગ લેનાર તમામ બાળકોને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે, માટે નીચે આપેલ માહિતી ટાઈપ કરો ત્યારે આખુ અને સાચું નામ લખવું. આ ઉપરાંત ભાગ લેનાર તમામને સફળતા લક્ષી અને કારકિર્દી લક્ષી ક્યારેય ના સાંભળ્યું હોય એવું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
🎁 વિજેતા થનાર બાળકોને ટ્રોફી તેમજ એજ્યુકેશન રિલેટેડ અલગ અલગ પ્રકારની પાંચ યુનિક ગિફ્ટ આપવામાં આવશે.
બાળકોને વાલી વિના પ્રવેશ મળશે નહીં.
સમય કરતા 15 મિનિટ વહેલા પ્રવેશ મેળવી લેવો.
"ફ્રિ" સેમિનારમાં વહેલા તે પહેલા ના ધોરણે આવનારને "તમારી જાતને ઓળખો" બુક ગિફ્ટ આપવામાં આવશે.
પ્રવેશ વહેલા તે પહેલા ના ધોરણે જ આપવામાં આવશે.
સેમિનારમાં આવો ત્યારે સારા સારા પોઇન્ટ લખવા નોટ પેન સાથે લઈ આવવું.
ધોરણ 6 થી ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખાસ પધારજો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર પણ ચુકશો નહીં.
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે સમય ખુબ કિંમતી છે, આ બે કલાક તમારા માટે વરદાનરૂપ સાબિત થશે.